સમસ્યા / ખેડૂતો MSPની ગેરંટી આ કારણથી માંગી રહ્યાં છે, અહી ટામેટાંના ભાવ જુઓ કેટલા પૈસાના થઈ ગયા

Tomato prices slip to 30-70 paise in Andhra Pradesh, farmers in distress

એક તરફ જ્યાં દિલ્હી અને આસપાસની સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના ખેડૂતો મોટી મુશ્કેલીમાં ફસાયા છે જ્યાં તેમને ટામેટાંના ભાવ નથી મળી રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ