બ્યૂટી ટિપ્સ / તમારા ઘરમાં પડેલું આ એક શાક સ્કીન એવી નિખારશે કે પાર્લરમાં નહીં જવું પડે

tomato is useful for glowing skin

સુંદર, ચમકદાર ત્વચાની ઇચ્છા દરેક મહિલાને હોય છે. પણ શિળાયામાં આવી ત્વચા મેળવવા માટે થોડી મહેનત કરવી પડે છે. મોટા ભાગે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં મોંઘા ફેશિયલ કરીને આવી ત્વચા મેળવવાનો પ્રયાસ કરે છે. પણ કેટલીક વાર પૈસા ખર્ચ્યા પછી પણ ચહેરા પર જોઇએ તેવો નિખાર નથી આવતો. ત્યારે અમે આજે તમને કેટલીક તેવી બ્યૂટી ટિપ્સ આપીશું જેનાથી તમારા બ્યૂટી પાર્લરના ખર્ચા પણ બચશે અને ચહેરા પર નિખાર પણ આવશે. સાથે જ ત્વચા ચમકદાર પણ બનશે.

બ્રેકિંગ ન્યૂઝ