નિધન / માત્ર 33 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયો ફેમસ સિંગર, પત્નીની ઈમોશનલ પોસ્ટ વાયરલ

tom parker passed away at the age of 33

'ધ વોન્ટેડ'ના સિંગર ટોમ પાર્કરનું 33 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ બ્રેન ટ્યુમરથી ઝઝૂમી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ