દબદબો / લંડનમાં પણ ગુજરાતીઓનો દબદબો! ક્વિન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ચણિયાચોળીનો દીવાનો બન્યો હોલીવુડ અભિનેતા

tom cruise was impressed with gujarati outfits in london

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઊજવાઈ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિતે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલિવૂડના સુપરસ્ટાર પણ ફિદા થઇ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ