સુરત / કામરેજ ટોલનાકા પર ચક્કાજામનું એલાન, આ ગાડીઓ પર નહીં લેવાય ટોલ ટેક્સ

Toll Tax Appose in Surat Kamrej area

સુરતમાં આજે હાઈવે પર ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ ટોલ ટેક્સના વિરોધમાં આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ