અસર / કોરોનાએ ઓલિમ્પિક્સ પર પણ 'બ્રેક' લગાવી, રમતોનો મહાકુંભ 1 વર્ષ માટે મોકૂફ

tokyo olympics postponed for one year

કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલિમ્પિક્સનું આયોજન એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. કોવિડ-19ના પ્રકોપને કારણે ટોક્યો ઓલિમ્પિક્સના ભવિષ્ય પર પહેલેથી જ ખતરો મંડરાઇ રહ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ