સન્માન / રાષ્ટ્રપતિના હસ્તે નીરજ ચોપડા સહિત 107 હસ્તીઓને પદ્મશ્રી અવોર્ડ એનાયત, જાણો સંપૂર્ણ યાદી

Tokyo Olympic Gold medallist Neeraj Chopra receives Padma Shri from President Ram Nath Kovind

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેના હસ્તે ઓલંપિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નિરજ ચોપડા અને સુલોચના ચૌહાણને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ