કોમોડિટી / સોના અને ચાંદીના ભાવમાં 2000થી વધુનો ઉછાળો, નવા ભાવ જાણી ચોંકી જશો

todays gold silver price 418 to rs 52963 per 10 grams

અમેરિકન ડૉલર ઈન્ડેક્સમાં આવેલી નબળાઈ અને 10 વર્ષના અમેરિકન બોન્ડની યીલ્ડમાં થયેલા ઘટાડાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ 418 વધ્યા છે. તો આ તરફ ચાંદીમાં પણ 2,246નો ઉછાળો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ