કોમોડિટી / તીવ્ર ઝાટકાથી ઘટ્યા સોના ચાંદીના ભાવ, જાણો કેટલી થઇ કિંમત

Todays gold price

નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.9 ટકા ઘટીને રૂ. 51,306 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જ્યારે ચાંદી 1.5 ટકા તૂટી રૂ. 67,970 પર પ્રતિ કિલો રહ્યું. પાછલા સત્રમાં સોનામાં 0.7 ટકાનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં 0.52 ટકાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ