ના હોય! / આજે ત્રીજીવાર અનન્યાની થશે પૂછપરછ, શું આર્યન સાથે એક્ટ્રેસ પણ લેતી હતી ડ્રગ્સ?

Today will be the third interrogation of Ananya by NCB

મુંબઇ ડ્રગ કેસમાં શાહરૂખનો દિકરો આર્યન તો પહેલાથી જ બંધ છે અને હવે અભિનેત્રી અનન્યા પાંડેની પણ મુશ્કેલીઓ વધતી નજરે પડે છે. સોમવારે NCBએ ફરી તેને પૂછપરછ માટે બોલાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ