પ્રારંભ / આજથી 'વ્હાલી દીકરી' યોજના લાગુ, મળશે આ લાભ

today vahali dikari yojna Applicable

ગુજરાત સરકાર હવે બેટી બચાવો બેટી પઢાઓ યોજના બાદ હવે સરકારે વ્હાલી દીકરી યોજના લાવી છે. બે દાયકાથી બેટી બચાવો વધાવો અને ભણાવો જેવા જનજાગરણ કાર્યક્રમો બાદ હવે સરકારે મહિલા જન્મદર વધારવાના લક્ષ્યાંક અનુસાર વ્હાલી દીકરી યોજના લાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ