today the match between india and WI is being played
IND vs WI /
અમદાવાદમાં આજે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ઐતિહાસિક 1000 મી વન-ડે મેચ, ટીમમાં થયા આ મોટા ફેરફાર
Team VTV01:48 PM, 06 Feb 22
| Updated: 02:05 PM, 06 Feb 22
ભારત થથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પહેલી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
આજે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 1000 મી વન-ડે
ટીમમાં કરાયા મોટા ફેરફાર
લતા મંગેશકરને અપાઈ શ્રદ્ધાંજલિ
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઐતિહાસિક મેચ રમાઈ રહી છે. આ મેચ ભારતની 1000 મી વનડે મેચ હોવાથી તે અનેક રીતે વિશેષ છે.
લતા દીદીને શ્રદ્ધાંજલિ
પરંતુ દેશના જાણીતા ગાયક અને સ્વરકોકિલા લત્તા મંગેશકરની વિદાયના કારણે ટીમ ઈન્ડિયામાં પણ શોકનો માહોલ છે.
ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ બાંધી કાળી પટ્ટી બાંધીને ગ્રાઉન્ડમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. BCCI દ્વારા આ ઘટનાની ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી.
1ST ODI. India XI: R Sharma (c), I Kishan, V Kohli, R Pant (wk), S Yadav, D Hooda, S Thakur, W Sundar, M Siraj, Y Chahal, P Krishna https://t.co/VNmt1OWHVg#INDvWI
1ST ODI. West Indies XI: B King, S Hope (wk), S Brooks, D Bravo, N Pooran, K Pollard (c), J Holder, F Allen, K Roach, A Hosein, A Joseph https://t.co/VNmt1OWHVg#INDvWI
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે આ મુકાબલામાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની આ 1000મી વનડે મેચ છે. ભારત માટે હુપક હુડા આ મેચમાં વનડે ડેબ્યૂ કરી રહ્યા છે.
Welcome from the Narendra Modi Stadium, Ahmedabad for the first @Paytm#INDvWI ODI. 👋