બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રજા દિવસે આવી પડશે સંકટ! આ રાશિના જાતકો માટે આજે કપરો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

21 જુલાઇ / રજા દિવસે આવી પડશે સંકટ! આ રાશિના જાતકો માટે આજે કપરો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રત્યેક રાશિના લોકો માટે ગ્રહો પ્રમાણે આજનો દિવસ કેવો જશે તે જાણો આજના રાશિ ભવિષ્યમાં

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

21 07 2024-રવિવાર, માસ-અષાઢ, પક્ષ-સુદ,તિથિ-પૂનમ, નક્ષત્ર-ઉત્તરાષાઢ, યોગ-વિશ્કુંભ, કરણ-બવ, રાશિ-ધન (ભ.ધ.ફ.ઢ.) સવારે 7:26 પછી મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

નવા રોકાણ માટે સારો સમય છે,માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે,સફળતાના સારા અવસરો મળશે,સુખને વહેંચવાનો અવસર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે,ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે,ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે,પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે,સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે,પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે,મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

સારા સમાચારથી મન પ્રસન્ન બનશે,કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે,સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે,વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે,આર્થિક સ્થિતિ મજબૂત બનશે,પરિવાર સાથે સારો સમય વિતાવશો,માનસિક ચિંતા અને તનાવની સંભાવના

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો,કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે,માનસિક થાક અનુભવશો,ધંધાકીય કામમાં મહેનત વધશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું,લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું,કરેલી મહેનત સારું ફળ આપશે,સમાજમાં માન-સન્માન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

નાના-મોટા કામમાં સારો લાભ થશે,વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે,હરવા-ફરવાના યોગ બને છે,પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

સારા માણસો સાથે કામ કરવાની તક મળશે,સમયનો સદઉપયોગ કરી શકશો,મનગમતા કામમાં આપની રુચિ વધશે,શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો,પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે,ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું,અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.શ.ષ.)

આપના કામકાજની કદર થશે,આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે,મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે,દામ્પત્ય જીવન સુખમય રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે, નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું,મગજ ઉપર કામનો બોજો વધશે,અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscope Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ