ચૂંટણી / ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ

Today Rajya Sabha election alpesh thakor

આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. આ સાથે જ ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસની વિરૂદ્ધમાં મત આપ્યો છે. કોંગ્રેસના બંન્ને ધારાસભ્યોના ક્રોસ વોટિંગ પડતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ