શસ્ત્રપૂજા / દેશને આજે મળશે પહેલું રાફેલ, ઉડાન ભરતાં પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે રાજનાથ સિંહ

Today Rajnath Singh to Hold Talks with French President before Sortie in Rafale Jet

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોની સાથે બેઠક કરશે અને બોર્ડોક્સમાં પહેલું રાફેલ જેટ વિમાન પ્રાપ્ત કરશે. બોર્ડોક્સમાં દશેરાના અવસરે રાજનાથ સિંહ શસ્ત્ર પૂજા કરશે અને રાફેલમાં ઉડાન ભરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x