પાણ મેહ / વરસાદે આજે કચ્છનો વારો કાઢ્યો, અંજાર અને ભુજમાં 8 ઈંચથી જળબંબાકાર, રેસ્ક્યૂ ટીમો કામે લાગી

today rain in kutch 8 inch in anjar and bhuj NDRF team rescue people

સમગ્ર ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદે તોફાની પારી રમી છે ત્યાનો સૌથી મોટો વિજય સાગર ડેમ ઓવરફ્લો થયો છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ