રાજનીતિ / રાહુલ ગાંધીના જન્મદિવસ પર જુઓ PM મોદીએ શુભેચ્છા પાઠવતાં શું લખ્યું

today is rahul gandhi birthday

આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. રાહુલ ગાંધીનો આજે 49મો જન્મદિવસ છે. ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે અને જન્મદિવસની ઉજવણી કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ