G-20 સમિટ / PM મોદી આજે ઇન્ડોનેશિયાની મુલાકાતે: માત્ર 45 કલાકમાં 20 કાર્યક્રમોમાં થશે સામેલ, વિશ્વના 10 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત

today pm narendra modi visit indonesia for g20 sumit and participate in 20 programme

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાના બાલી શહેર જવા રવાના થશે. પીએમ ત્રણ મુખ્ય સત્રોમાં ભાગ લેશે - ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ