બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / today pm narendra modi meeting with the chief secretaries of the states

આયોજન / PM મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

MayurN

Last Updated: 08:05 AM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પીએમ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે.

  • પીએમ નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠકો
  • 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે
  • અનેક મુદ્દાઓ અને વિકાસના કાર્યો પર ચર્ચા અને વિચારણા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પીએમ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે. MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (PUSA) કેમ્પસમાં 5 જાન્યુઆરીએ નીતિ આયોગના CEO પરમેશ્વરન અય્યર દ્વારા મીટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

PMO માંથી મળી જાણકારી
વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બેઠકમાં ત્રણ વિશેષ સત્રો યોજાશે. જેમાં છેલ્લા માઈલ સુધી પહોંચવું, GST અને ભૌગોલિક-રાજકીય પડકારો અને ભારતનો પ્રતિસાદ સામેલ છે. આ સમગ્ર મીટિંગ દરમિયાન વોકલ ફોર લોકલ, ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, જી20: રોલ ઓફ સ્ટેટ્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિ બનાવવી
આ 3-દિવસીય બેઠકનું મહત્ત્વપૂર્ણ ફોકસ દેશભરના જિલ્લાઓને વિકાસના એન્જિન તરીકે વિકસાવવા પર પણ રહેશે. આ ઉપરાંત આરોગ્ય અને આબોહવા અંગે પણ ચર્ચા થશે. ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે, મુખ્ય સચિવોને વિકાસશીલ જિલ્લાઓને વિકાસના મોડલ તરીકે ધ્યાનમાં લેવા માટે કહેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે રાજ્યોના મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Chief Secretary India Infrastructure MSME Meeting PM Narendra Modi PMO states PM Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ