મંથન / આજે નરેશ-હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની બેઠક, આગામી સમયમાં નવા-જૂનીના એંધાણ

today naresh patel hardik patel alpesh kathiriya meeting at rajkot kagvad

રાજકોટના કાગવડ ખાતે આજે નરેશ પટેલ, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સાંજે 4થી 6 વાગ્યા સુધી મહત્વની બેઠક યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ