બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / આજે મન પ્રસન્ન રહેશે, આ જન્મતારીખ વાળા લોકોને અટકેલા પૈસા પરત મળવાની સંભાવના
9 ફોટો ગેલેરી
Last Updated: 06:17 AM, 13 September 2024
1/9
2/9
3/9
આજે મૂળાંક 3 વાળા લોકોની શરૂઆત થોડીક ઉતાર-ચઢાવવાળી રહી શકે છે, મન પરેશાન થઈ શકે છે. પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ તમારા માટે અનુકૂળ બની જશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરંતુ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પિતા તરફથી સહયોગ મળશે. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવાનું વિચારો.
4/9
5/9
6/9
7/9
8/9
9/9
આજે મૂળાંક 9 વાળા લોકોનું મન પરેશાન રહી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. નોકરીમાં બદલાવની શક્યતાઓ છે. આજે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. વાણીમાં મધુરતા રહેશે. નોકરીની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ વગેરેમાં તમે સફળ થશો. શાસન-સત્તા પક્ષનો સહયોગ મળશે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ