બજેટ / આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો થશે પ્રારંભ

Today Legislative Assembly Monsoon session Start

આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. બજેટની તમામ તૈયારીઓને સરકારે આખરી ઓપ આપી દીધો છે.આજથી શરૂ થનારુ વિધાનસભા સત્ર 25 જૂલાઈએ પૂર્ણ થશે. આજે નાણામંત્રી નીતિન પટેલ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ