મિશન 2022 / અમદાવાદમાં ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ, 2022ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ કરાશે તૈયાર

today last day of bjps chintan bethak for 2022 gujarat elections

અમદાવાદના બાવળા ખાતે યોજાઇ રહેલ ભાજપની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. જેમાં 2022ની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ