ગીર / સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ, કાલથી સાવજોનું વેકેશન

Today Last day for the lion darshan,  lion vacation from tomorrow

ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે કે હવે આવતી કાલથી સિંહોનું વેકેશન પડશે. જેથી આવતીકાલથી ગીરના અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. આવતી કાલથી તમામ પર્યટકો માટે સિંહદર્શન બંધ થશે.

બ્રેકિંગ ન્યૂઝ