Video / લોકડાઉનનો આજે ત્રીજો દિવસ, અમદાવાદમાં જોવા મળી રહી છે લોકડાઉનની અસર

સમગ્ર દેશમાં લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ રોડ સુમસામ બન્યા છે. લોકડાઉનને લઈને શહેરના રસ્તાઓ પર સન્નાટો છવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ