પ્રવેશ / આજે રાઈટ ટૂ એજ્યૂકેશન હેઠળ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, આ રીતે કરી શકાશે અરજી 

Today is the last day to fill the form under Right to Education, this is how the application can be made

RTE હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ ક્ષમતાના 25 ટકા મુજબ આ વર્ષે ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે lત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ