જલ્દી કરો! / સસ્તામાં સોનુ ખરીદવાનો આજે છેલ્લો દિવસ, 10 ગ્રામની ખરીદી પર મળશે 2186 રૂપિયાનો ફાયદો

Today is the last day to buy cheap gold, you will get a profit of Rs 2186 on the purchase of 10 grams.

આ સરકારી યોજના 22 થી 26 ઓગસ્ટ દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેનો આજે છેલ્લો દિવસ છે. સોવરિન ગોલ્ડ એ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની રીત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ