ચૂંટણી પડઘમ / બીજા તબક્કાના મતદાન પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને, જુઓ કયા-કયા વિસ્તારોને ગજવશે

Today is the last day of campaign for the second phase

બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે બીજા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી આજે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ