બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Today is the day of Mahadev, do this work quickly to please Bholenath and remove the lunar defect.

આસ્થા / આજ છે મહાદેવનો દિવસ, ભોલેનાથને પ્રસન્ન કરવા અને ચંદ્ર દોષ દુર કરવા ફટાફટ કરી લો આ કામ

Megha

Last Updated: 10:24 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્ર દોષ ઘણી સમસ્યાનું કારણ હોય છે. ખાસ કરીને ચંદ્ર દોષને કારણે નીંદર, થાક અને તણાવ કેવી સમસ્યા થાય છે.

  • સોમવારનો દિવસ શિવજીને અર્પણ કરવામાં આવે છે
  • મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે
  • ચંદ્ર દોષને કારણે નીંદર, થાક અને તણાવ કેવી સમસ્યા થાય છે

જ્યોતિષશાસ્ત્રમાં સોમવારનો દિવસ શિવજીને અર્પણ કરવામાં આવે છે. આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને એ જ રીતે આજે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે એવું માનવામાં આવે છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા સરળ છે. તેમની આરધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ સોમવાર એટલે કે આજનો દિવસ ગણવામાં આવે છે. સાથે જ એવી પણ માન્યતા છે કે આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોલેનાથ દૂર કરી દેશે. ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર દેવોના દેવતા ભોલેનાથ દરેક દેવતાઓ માંથી સૌથી વધુ સરળ સ્વભાવના છે અને એમને ખુશ કરવા માટે આજના દિવસે એમની વિશેષ પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને દરેક સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. ખાસ કરીને ચંદ્રદોષથી છુટકારો મેળવવા માટે શિવજીનો સોમવાર ઘણો શુભ માનવામાં આવ્યો છે. 

ચંદ્ર દોષને કારણે તણાવ રહે છે 
ચંદ્ર દોષ ઘણી સમસ્યાનું કારણ હોય છે. ખાસ કરીને ચંદ્ર દોષને કારણે નીંદર, થાક અને તણાવ કેવી સમસ્યા થાય છે. ચંદ્ર દોષ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ઘણો ખરાબ અસર નાખે છે. એટલા માટે જ ચંદ્ર દોષને દુર કરવા માટે ફટાફટ આ ઉપાય કરી લેવા જોઈએ. 

સોમવારનો વ્રત રાખો 
જો કુંડલીમાં ચંદ્ર દોષ છે તો આજનો એટલે કે સોમવારનો વ્રત રાખવો ખુબ જરૂરી છે. સાથે જ આજના દિવસે પૂર્ણ વિધિવિધાનથી શિવજીની પૂજા કરો. ખાસ કરીને ચંદ્ર દેવની પણ પૂજા કરો. રુદ્રાક્ષને માળા લો અને ॐ श्रां श्रीं श्रौं सः चंद्रमसे नमः મંત્રનો જાપ કરો. ભગવાન શિવ ચંદ્રને ધારણ કરે છે તો એ ચંદ્ર દોષને દુર કરી શકે છે. આ માટે આજના સીવસે શિવલિંગ પર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો અને એ સાથે દહીં, સફેદ કપડા, સફેદ ચંદન અને ચોખા જેવી વસ્તુઓ પણ અર્પિત કરો. અ સિવાય તેનું દાન પણ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ