માસ્ટર પ્લાન / રૂ.10 હજાર આપીને સરકારને રસ્તા બનાવવામાં કરો મદદ, સામે કમાણીની ગેરંટી

today is a historic day says nitin gadkari infra bond nhai ncd listing

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ઈનવિટ દ્વારા એનસીડી જાહેર કરશે. તેની ટ્રેડિંગ બીએસઈ અને એનએસઈ પર અસર થશે. કેન્દ્રીય મંત્રી Nitin Gadkariએ તેની લિસ્ટિંગ પર ખુશી વ્યક્ત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ