ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

જામનગર / સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતા જામનગરનો 481મો સ્થાપના દિવસ, ઇતિહાસમાં પ્રથમવખત સાદગીથી કરાઇ ઉજવણી

Today is 481st founding day of Saurashtra Paris jamnagar

જામનગર રાજાશાહીની અમુલ્ય દેન સમાન શહેર છે. જામનગરના પૂર્વ રાજવીઓએ જામનગરની પ્રજાના હિત માટે કરેલા કાર્યો અને દૂરંદેશી આયોજનો લાભ આજેપણ લોકોને મળી રહ્યાં છે. જામનગર શહેરમાં આજે પણ રાજાશાહી સમયની ભવ્ય અને કલા કારીગરીના નમુના સમાન કેટલીય ઐતિહાસિક ઈમારતો આવે છે. તેમાં ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો, લાખોટા તળાવ, માંડવી ટાવર, પંચેશ્વર ટાવર સહિતની ઈમારતો રાજાશાહી જીવંત હોવાનો પુરાવો આપે છે. આવા ઐતિહાસિક શહેર જામનગરનો આજે 481મો સ્થાપના દિવસ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ