શેર બજાર / માર્કેટ આજે મજામાં! સેન્સેક્સમાં 442નો ઉછાળો, ત્યારે નિફ્ટી 17,600 ને પાર

today Indian stock market closer with hike in sensex and nifty

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે. સોમવારના કારોબાર બાદ સેન્સેક્સ 442.65 અંકોના વધારા સાથે 59,245.98 પર બંધ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ