ભાદરવો ભર'પૂર' / ગુજરાતમાં 'ભારે વરસાદ'ની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા તૂટી પડ્યા, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળ્યા

today heavy rainfall in many districts of Gujarat monsoon 2022

ગુજરાતમાં એકવાર ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ