ચોમાસું આવી ગયું / ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી: સૌરાષ્ટ્રમાં રસ્તા પર નદી વહેતી હોય તેવાં દ્રશ્યો, દક્ષિણમાં પણ ધોધમાર વરસાદ

today heavy rain gujarat many areas in monsoon season 2022

આજ રોજ રાજ્ય (ગુજરાત)ના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે. ત્યારે આજે સૌથી વધુ વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ