હવામાન વિભાગ / ગુજરાતના આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો

today heavy rain forecast in some districts in gujarat

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુય વરસાદ મન મૂકીને ખાબકશે. રાજ્યમાં આજે ફરીવાર મેઘરાજા કેટલાક જિલ્લાઓને ધમરોળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ