સ્ટોક માર્કેટ / શેર બજાર માટે આજનો દિવસ રહ્યો અમંગલ, સેન્સેક્સ-નિફ્ટીમાં જોવા મળ્યો મોટો કડાકો

Today has been a frustrating day for the stock market, with the Sensex-Nifty crashing sharply

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 582 અંક ઘટીને 55,094 અંક પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 156 અંક ઘટીને 16,406 પર બંધ થયો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ