BIG NEWS! / એક તરફ મતદાન બીજી તરફ પ્રચંડ પ્રચાર: PM મોદીનો મેગા શૉ, કોંગ્રેસ પણ નથી પાછળ

today gujarat election first round voting start pm narendra modi mega road show in Ahmedabad

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ