મંથન / સોમનાથમાં આજે ગુજરાત કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક, ઘડાશે આગામી ચૂંટણીલક્ષી રણનીતિ

today gujarat Congress rally and saurashtra zone meeting in Somnath

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની હજુ તો તારીખો નક્કી નથી થઇ, સમયગાળો નક્કી નથી થયો ત્યાં તો રાજ્યમાં તમામ પક્ષોએ વિજય હાંસલ કરવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ