Gold Silver Price : સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 18 જાન્યુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. નવા વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં કોઈ બ્રેક નથી આવી અને તેના ભાવ વધી રહ્યા છે. 24 કેરેટ સોનું રૂ.81 હજારને પાર પહોંચી ગયું છે.
આ તરફ જો આ પ્રમાણે જ ભાવ વધતાં રહ્યા તો ટૂંક સમયમાં સોનાના 82 હજાર સુધી પહોંચી જશે જે સોનાનો ટોચનો દર હશે. જ્યારે 22 કેરેટ સોનું રૂ.74 હજારથી વધુ છે. ચાંદીના ભાવમાં પણ આજે 1000 રૂપિયાનો વધારો થયો છે. સોનાના ભાવ દરરોજ ગ્રીન એલર્ટ સાથે ખુલી રહ્યા છે. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 81 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 74 હજાર રૂપિયાથી વધુ છે.

આવો જાણીએ શું છે ચાંદીના ભાવ ?
વિગતો મુજબ ચાંદીના ભાવમાં પણ વધારો ચાલુ છે. આજે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. દેશમાં એક કિલો ચાંદીની કિંમત 96,600 રૂપિયા છે.
વધુ વાંચો : FD પર 11 બેંક આપી રહી છે બમ્પર વ્યાજ, રોકાણ કરતા પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ
ભારતમાં સોનાની કિંમત
- દિલ્હી : આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81 હજાર 430 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- મુંબઈ : મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,280 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતા : કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ચેન્નાઈ : ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદ : અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 74,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- લખનૌ : લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- જયપુર : જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- પટના : પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- હૈદરાબાદ : હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ગુરુગ્રામ : ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- બેંગલુરુ : બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- નોઈડા : નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 74,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ