ભાવ વધારો / સોનું ખરીદવાનું હમણા માંડી વાળજો! પેલા નોરતે જ ભાવમાં ઉછાળો, ફટાફટ ચૅક કરી લો આજની લૅટેસ્ટ પ્રાઈઝ

today gold rate rise and silver fall 591 rs per kg know latest rate

વાયદા બજારમાં સોનાની કિંમત લીલા નિશાનમાં કારોબાર કરી રહી છે, પરંતુ ચાંદીના રેટ આજે ઘટ્યા છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ