કોમોડિટી / સોનાની કિંમતમાં ભારે ઉછાળો, જાણો તમારા સિટીમાં શું છે આજના ભાવ

today gold price hike know the price in your city

23 જુલાઈ, શનિવારે 22 કેરેટ સોનાની કિંમતમાં 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ 22 કેરેટ સોનાની કિંમત 46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ