બજાર / બે દિવસ બાદ ફરી વધ્યા સોનાના ભાવ, જાણો કેટલી થઈ કિંમત, એક્સપર્ટે કહ્યું આ અઠવાડિયે બજારમાં...

today gold price 21st october 2020gold price in india gold rate today edge higher top rs 51000 as hopes us stimulus increase

અમેરિકામાં રાહત પેકેજ પર બનેલી સહમતિની અસર આજે શેર બજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી. બે દિવસના ઘટાડા બાદ ઘરેલુ વાયદા બજાર એમસીએક્સ પર સોનાની કિંમતોમાં તેજી નોંધાયી છે .

Loading...
બ્રેકિંગ ન્યૂઝ