ચૂંટણી / ભાજપનો સપાટો : ન ચાલ્યો માયાનો જાદૂ, ન ચાલી દીદીની દાદાગીરી

today election results live updates

મોદી નામની સુનામી એવી તો દેશમાં ચાલી કે ભાજપે આખા ભારતમાં ક્લિન સ્વીપ કરી નાખ્યું.  મોદી નામની આંધીએ ટીએમસી, બીજેડી, એનસીપી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટીના કિલ્લાને રીતસરના ધ્વસ્ત કરી નાખ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ