ઋતુચક્ર / આજનો સરેરાશ દિવસ ૧૧ કલાકને ૫૮ મિનિટનો રહેશે, રાત અને દિવસ એક સરખા રહેશે

Today Day and Night will be same know the weather system

આજનો 23 સપ્ટેમ્બર અને સોમવાર નો દિવસ અનેકવિધ રીતે ખગોળીય વિશેષતાવાળો બન્યો છે . આજે દિવસ અને રાત્રિનો સમયગાળો એક સરખો રહેશે. આજના દિવસને શરદ સંપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરનું ઋતુચક્ર સૂર્યની સ્થિતિને આધારિત છે. આ પદ્ધતિને સાયન પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં વર્ષમાં ચાર દિવસ મહત્વના આવે છે. આ પૈકીનો એક દિવસ 23મી સપ્ટેમ્બર ગણવામાં આવે છે. આજે અમદાવાદમાં સૂર્યનો ઉદય સવારે 6: 28 મિનિટ થયો હતો જયારે અને અસ્ત સાંજે 6:35 મિનિટે થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ