ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, બજેટની તૈયારીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે મહત્વની ચર્ચા

today cm cabinet meeting in gandhinagar

આજે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં બજેટથી લઇને G-20 બેઠક, કોરોના, વેક્સિનેશન તેમજ વ્યાજખોરો સામેની મુહિમ જેવા મુદ્દાઓને આવરી લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ