સંસદ / રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલની આજે અગ્નિપરીક્ષા, પાસ થશે તો બદલાશે કાયદો

Today citizenship bill in rajya sabha

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ બિલને આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. સોમવારે લોકસભામાં 311 મત સાથે આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે ભાજપે પોતાના પક્ષના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે.  રાજ્યસભાની કાર્યવાહીની યાદી મુજબ બપોરે 2 વાગે બિલ પર ચર્ચા શરૂ થશે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય એલૉટ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ