ધર્મ / આજે ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી: બની રહ્યાં છે અનેક યોગ, ફટાફટ નોટ કરી લો પૂજાવિધિનો સમય અને શુભ મુહૂર્ત

Today Bhalchandra Sankashti Chaturthi Many yogas are happening quickly note the time of worship and the auspicious moment

ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. દર મહિનામાં બે ચતુર્થી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. શુક્લ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી માનવામાં આવે છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ