ગુજરાતના નવા 'આચાર્ય' / રાજભવન ખાતે 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ લીધા

Today as the 20th Governor of Gujarat Devvrat Acharya will take oath

ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે રાજભવનમાં હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેએ આચાર્ય દેવવ્રતને શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ તેમજ મંત્રીમંડળના મોટા માથાઓ હાજર રહ્યા હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ