શ્રાદ્ધ 2019 / સર્વપિતૃ અમાસઃ જેટલા પણ પૂર્વજો હોય એ બધાંનું એકસાથે શ્રાદ્ધ કરી શકાય

today almighty amas do shradha of all your Ancestor

સર્વપિતૃ અમાસ, જે પિતૃમાસના અંતિમ દિવસે આવે છે. સર્વપિતૃ અમાસને મહાલય અમાસ પણ કહેવાય છે. આ અમાસે પેઢીના જેટલા પણ પૂર્વજો હોય એ બધાંનું એકસાથે શ્રાદ્ધ કરી શકાય છે. જે પૂર્વજોની તિથિ આપણે જાણતા ના હોઈએ એવા પૂર્વજોનું આ દિવસે તર્પણ કરી શકીએ છીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ