દિલ્હી / આજે સડક પર ઉતરશે AAP નેતા, BJP સામે મનાવશે છેતરપિંડી દિવસ

Today AAP Leaders to Protest Against BJP in Delhi

આમ આદમી પાર્ટી (AAP) શનિવારે અનઅધિકૃત કોલોનીમાં ભાજપની વિરુધ્ધમાં છેતરપિંડી દિવસની ઉજવણી કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અલગ અલગ કોલોનીમાં પોતાના પ્રચારને આગળ વધારશે.

બ્રેકિંગ ન્યૂઝ